ઝેરમુક્ત ખેતી – સ્વસ્થ જીવનની શરૂઆત
जहर मुक्त खेती – स्वस्थ जीवन की शुरुआत
Poison-Free Farming – The Beginning of a Healthy Life
સમય બદલાયો છે, પણ શું આપણા સ્વાસ્થ્યમાં સુધારો થયો છે?
समय बदल गया है, पर क्या हमारे स्वास्थ्य में सुधार हुआ है?
Time has changed, but has our health improved?
કુદરતી ખેતી, શુદ્ધ ખોરાક અને સ્વસ્થ જીવન
प्राकृतिक खेती, शुद्ध भोजन और स्वस्थ जीवन
Natural Farming, Pure Food and Healthy Living
રસાયણિક ખેતીના નુકસાન અને સ્વાસ્થ્ય જોખમ
रासायनिक खेती के नुकसान और स्वास्थ्य जोखिम
Damage of Chemical Farming and Health Risks
આજે પણ લોકો કેમિકલ ખાતરનો વધુ ઉપયોગ કરે છે એનાથી જમીન પણ ખરાબ થાય સાથે સાથે ખેતીમાં પણ રોગના પ્રમાણ વધે છે અને મોટું નુકસાન થાય છે. આ ઝેર થી બચે અને પૃથ્વી માતાને બચાવવી ખુબજ માંગી છે.
आज भी लोग केमिकल खाद का ज्यादा उपयोग करते हैं जिससे जमीन भी खराब होती है और खेती में बीमारियों का प्रमाण बढ़ता है। इस जहर से बचें और पृथ्वी माता को बचाना बहुत जरूरी है।
Even today people use chemical fertilizers excessively, which degrades the soil and increases disease rates in farming. Staying safe from this poison and saving Mother Earth is very necessary.
આજે ઘણા ખેડૂત ભાઈઓ વધુ ઉપજ માટે DAP, યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોનો વધારે ઉપયોગ કરે છે. પરંતુ તેનો લાંબા ગાળે જમીન, પાક અને માનવ સ્વાસ્થ્ય પર નકારાત્મક પ્રભાવ પડે છે.
आज कई किसान भाई अधिक उपज के लिए डीएपी, यूरिया और अन्य रासायनिक खादों का अधिक उपयोग करते हैं। लेकिन इसका लंबे समय में जमीन, फसल और मानव स्वास्थ्य पर नकारात्मक प्रभाव पड़ता है।
Today many farmers use DAP, Urea and other chemical fertilizers excessively for higher yields. But in the long run, it has a negative impact on soil, crops and human health.
❗ લાંબા સમય સુધી કેમિકલયુક્ત ખોરાકના સેવનથી:
❗ लंबे समय तक केमिकल युक्त भोजन के सेवन से:
❗ By long-term consumption of chemical-laden food:
વેચાણ માટે નહીં, પરંતુ તમારા પરિવારના સ્વાસ્થ્ય માટે શરૂઆત કરો. એક નાનું પગલું, મોટું પરિવર્તન લાવી શકે છે
बिक्री के लिए नहीं, बल्कि अपने परिवार के स्वास्थ्य के लिए शुरुआत करें। एक छोटा कदम, बड़ा बदलाव ला सकता है
Start not for sales, but for your family's health. A small step can bring a big change
પહેલા તમારા ખેતરના માત્ર ૧ વિઘા વિસ્તારમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરો અને જમીનનો જાદુ જુઓ.
सबसे पहले अपने खेत के सिर्फ १ बीघा क्षेत्र में जैविक खेती शुरू करें और जमीन का जादू देखें।
First start organic farming in only 1 Vigha area of your farm and see the magic of the soil.
તમારા બાળકો અને પરિવારને ઝેરમુક્ત, શુદ્ધ અને પૌષ્ટિક આહાર ખવડાવી તેમને સ્વસ્થ બનાવો.
अपने बच्चों और परिवार को जहर मुक्त, शुद्ध और पौष्टिक आहार खिलाकर उन्हें स्वस्थ बनाएं।
Feed your children and family poison-free, pure and nutritious food to make them healthy.
તમારા સંબંધીઓને આ શુદ્ધ પાક ભેટમાં આપી, ઓર્ગેનિક મિશનનો સંદેશ ઘરે-ઘરે પહોંચાડો.
अपने रिश्तेदारों को यह शुद्ध फसल उपहार में देकर, जैविक मिशन का संदेश घर-घर पहुंचाएं।
Gift this pure crop to your relatives, and deliver the organic mission's message to every home.
ટૂંક સમયમાં જ પરિવારના સ્વાસ્થ્યમાં સ્પષ્ટ સુધારો અને નવી ઊર્જાનો અનુભવ કરશો.
जल्द ही परिवार के स्वास्थ्य में स्पष्ट सुधार और नई ऊर्जा का अनुभव करेंगे।
In a short time, you will experience a clear improvement in your family's health and new energy.
મોંઘા રાસાયણિક ખાતરો અને દવાઓનો ખર્ચ ઘટે છે, જેથી ખેતીમાં ચોખ્ખો નફો વધે છે.
महंगे रासायनिक उर्वरकों और दवाओं का खर्च कम होता है, जिससे खेती में शुद्ध लाभ बढ़ता है।
Costs of expensive chemical fertilizers and medicines decrease, increasing net profit in farming.
આવનારી પેઢીને આપણે ઝેરમુક્ત અને ફળદ્રુપ જમીન વારસામાં આપી શકીએ.
आने वाली पीढ़ी को हम जहर मुक्त और उपजाऊ भूमि विरासत में दे सकते हैं।
We can bequeath poison-free and fertile land to the next generation.
જો આપણે રાસાયણિક ખાતરનો આડેધડ ઉપયોગ ચાલુ રાખ્યો, તો ૧૦–૧૫ વર્ષમાં આપણી પવિત્ર જમીન બંજર બની જશે. જમીન મરી જશે તો ખેતી પણ ખતમ થશે.
अगर हमने रासायनिक उर्वरकों का अंधाधुंध उपयोग जारी रखा, तो १०-१५ वर्षों में हमारी पवित्र भूमि बंजर हो जाएगी। जमीन मर जाएगी तो खेती भी खत्म हो जाएगी।
If we continue the indiscriminate use of chemical fertilizers, our holy land will become barren in 10-15 years. If the soil dies, farming will also end.
ભવિષ્ય માટે ચેતવણી: આજે જો આપણે જમીન બચાવવા માટે કઠોર નિર્ણય નહીં લઈએ, તો આપણી આવતી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
भविष्य के लिए चेतावनी: अगर आज हम जमीन बचाने के लिए कठोर फैसला नहीं लेंगे, तो हमारी अगली पीढ़ी हमें कभी माफ नहीं करेगी।
Warning for the Future: If we don't take a tough decision to save the land today, our next generation will never forgive us.
💚 અમારું ધ્યેય
અમારો હેતુ માત્ર પ્રોડક્ટ વેચવાનો નથી, પરંતુ ખેડૂતને માર્ગદર્શન આપવાનો છે — ઝેરમુક્ત
ખેતી અપનાવો, વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ કરો અને જમીનને ફરી જીવંત બનાવો.
💚 हमारा लक्ष्य
हमारा उद्देश्य केवल उत्पाद बेचना नहीं है, बल्कि किसान का मार्गदर्शन करना है — जहर मुक्त
खेती अपनाएं, वर्मीकम्पोस्ट का उपयोग करें और जमीन को फिर से जीवित करें।
💚 Our Mission
Our aim is not just to sell the product, but to guide the farmer — Adopt poison-free
farming, use vermicompost and revitalize the soil.