Application Guide एप्लीकेशन गाइड Application Guide

કયા પાકમાં કેટલું ખાતર વાપરવું?

किस फसल में कितनी खाद डालें?

How much fertilizer for which crop?

Field Crops

૧. ખેતી પાક માટે (Field Crops)

૧. कृषि फसलों के लिए (Field Crops)

1. For Field Crops

કપાસ, મગફળી, ઘઉં, બાજરી, મગફળી, વરિયાળી અને અન્ય

कपास, मूंगफली, गेहूं, बाजरा, मूंगफली, सौंफ और अन्य

Cotton, Groundnut, Wheat, Millet, Fennel and others

  • જથ્થો: मात्रा: Quantity: વીઘા દીઠ ૫૦૦–૧૦૦૦ કિલો ૫૦૦-૧૦૦૦ किलो प्रति बीघा 500-1000 kg per Bigha
  • સમય: समय: Timing: વાવણી એટલે પૂર્વે અથવા હળમાં આપી શકાય. बुआई से पहले या हल चलाते समय दिया जा सकता है। Can be given before sowing or while ploughing.
ટીપ: પિયત આપતા પહેલા નાખવું વધુ હિતાવહ છે.
सुझाव: सिंचाई से पहले डालना अधिक लाभदायक है।
Tip: It is better to apply before irrigation.
Vegetables

૨. શાકભાજી માટે

૨. सब्जियों के लिए

2. For Vegetables

રિગણ, મરચાં, ટામેટા, ભીંડા, પાપડી વગેરે

बैंगन, मिर्च, टमाटर, भिंडी, पापड़ी आदि

Eggplant, Chilli, Tomato, Okra, Papdi etc.

  • જથ્થો: मात्रा: Quantity: વિઘા દીઠ ૪૦૦–૬૦૦ કિલો ४००-६०० किलो प्रति बीघा 400-600 kg per Bigha
  • સમય: समय: Timing: દરેક ૨૫–૩૦ દિવસના અંતરે છોડ દીઠ આપવામાં આવે છે. हर २५-३० दिनों के अंतराल पर प्रत्येक पौधे में दिया जाता है। Applied per plant every 25-30 days interval.
ટીપ: શાકભાજીની ગુણવત્તામાં જબરદસ્ત વધારો થાય છે.
सुझाव: सब्जियों की गुणवत्ता में जबरदस्त वृद्धि होती है।
Tip: Tremendous increase in vegetable quality.
Fruit Plants

૩. ફળ વૃક્ષો માટે (Fruit Plants)

૩. फलों के पेड़ों के लिए (Fruit Plants)

3. For Fruit Plants

લીંબુ, ચીકુ, આસોપાલ, જમરૂખ, નારિયેળ અને અન્ય

नींबू, चीकू, अशोक, अमरूद, नारियल और अन्य

Lemon, Sapota, Ashoka, Guava, Coconut and others

  • જથ્થો: मात्रा: Quantity: નાના વૃક્ષ: ૨-૫ કિલો | મોટા વૃક્ષ: ૫-૧૦ કિલો छोटे पेड़: ૨-૫ किलो | बड़े पेड़: ५-૧૦ किलो Small tree: 2-5 kg | Large tree: 5-10 kg
  • સમય: समय: Timing: વર્ષમાં ૨ થી ૩ વખત આપી શકાય. साल में ૨ से ૩ बार दिया जा सकता है। Can be given 2 to 3 times a year.
ટીપ: થડની ફરતે રીંગ બનાવી ખાતર આપવું.
सुझाव: तने के चारों ओर घेरा बनाकर खाद दें।
Tip: Apply fertilizer by making a ring around the trunk.
Flowers

૪. બગીચા અને ફૂલો (Garden)

૪. बगीचे और फूल (Garden)

4. Gardens and Flowers (Garden)

ગુલાબ, મોગરો, જાસૂદ અને અન્ય ફૂલ છોડ

गुलाब, मोगरा, गुड़हल और अन्य फूल वाले पौधे

Rose, Jasmine, Hibiscus and other flower plants

  • જથ્થો: मात्रा: Quantity: ૨૫૦ - ૫૦૦ ગ્રામ / છોડ २५०-५०० ग्राम प्रति पौधा 250 - 500 grams / plant
  • સમય: समय: Timing: જ્યારે નવા ફૂલ આવવાની શરૂઆત થાય. जब नए फूल आने शुरू हों। When new flowers start blooming.
ટીપ: ફૂલોનો રંગ વધુ તેજસ્વી રહે છે.
सुझाव: फूलों का रंग अधिक चमकीला रहता है।
Tip: Flower colors remain more vibrant.
Pot & Nursery

૫. કુંડા અને નર્સરી માટે

૫. गमलों और नर्सरी के लिए

5. For Pots and Nurseries

ઘરના કુંડા અને નર્સરીના નાના છોડ

घर के गमले और नर्सरी के छोटे पौधे

Home pots and small nursery plants

  • જથ્થો: मात्रा: Quantity: ૩ ભાગ માટી : ૧ ભાગ વર્મીકમ્પોસ્ટ ३ भाग मिट्टी : १ भाग वर्मीकम्पोस्ट 3 parts soil : 1 part vermicompost
  • સમય: समय: Timing: નવા કુંડા ભરો ત્યારે આપવું. नए गमले भरते समय दें। Apply when filling new pots.
ટીપ: છોડ ખૂબ ઝડપથી વૃદ્ધિ કરે છે.
सुझाव: पौधे बहुत तेजी से बढ़ते हैं।
Tip: Plants grow very fast.
Watering

૬. પિયત આપતી વખતે

૬. सिंचाई करते समय

6. During Irrigation

પાણીની સારો પ્રવાહ હોય ત્યારે

जब पानी का बहाव अच्छा हो

When there is good water flow

  • રીત: तरीका: Method: ખાતર નાખ્યા પછી પિયત છોડવું. खाद डालने के बाद सिंचाई करें। Irrigate after applying fertilizer.
  • સાવધાની: सावधानी: Caution: વધારે પિયત ટાળવું. अधिक सिंचाई से बचें। Avoid over-irrigation.
ટીપ: જમીનમાં પોષક તત્વો સરળતાથી ભળી શકે છે.
सुझाव: पोषक तत्व जमीन में आसानी से मिल जाते हैं।
Tip: Nutrients mix easily with the soil.

ખાસ સાવચેતી

विशेष सावधानी

Special Precautions

વર્મીકમ્પોસ્ટ વાપરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવાથી વધુ શ્રેષ્ઠ પરિણામ મળે છે.

वर्मीकम्पोस्ट का उपयोग करते समय निम्नलिखित बातों का ध्यान रखने से बेहतर परिणाम मिलते हैं।

Keeping the following things in mind while using vermicompost gives better results.

  • તેને સીધા ગરમ સૂર્યપ્રકાશમાં ન રાખવું – તેના લીધે જીવાણુ નાશ પામે છે. इसे सीधे तेज धूप में न रखें - इससे सूक्ष्म जीव मर जाते हैं। Do not keep it in direct sunlight - this destroys microbes.
  • રાસાયણિક દવાઓ સાથે અથવા તેની થોડા દિવસ પહેલા ન આપવું. रासायनिक दवाओं के साथ या उससे कुछ दिन पहले न दें। Do not apply with chemical pesticides or a few days before them.
  • ખબુજ ગરમ હવામાનમાં પિયત આપ્યા બાદ ખાતર આપવું. बहुत गर्म मौसम में सिंचाई के बाद खाद दें। Apply fertilizer after irrigation in very hot weather.
  • ખાતર આપ્યા પછી હળવું ભીનાશ પદકતી રાખવી ખૂબ જરૂરી છે. खाद देने के बाद हल्की नमी बनाए रखना बहुत जरूरी है। It is essential to maintain light moisture after applying fertilizer.

“જમીન જીવતી રહેશે તો જ, આવતીકાલની ખેતી અને ખેડૂત જીવતી રહેશે.”

“अगर जमीन जीवित रहेगी, तभी कल की खेती और किसान जीवित रहेंगे।”

“Only if the land remains alive, will tomorrow's farming and farmers survive.”

– એક મક્કમ ઓર્ગેનિક ખેતી

– एक दृढ़ जैविक कृषि

– A Firm Organic Farming Commitment

Why Choose Us हमें क्यों चुनें Why Choose Us

શક્તિ વર્મીકમ્પોસ્ટ શા માટે?

शक्ति वर्मीकम्पोस्ट ही क्यों?

Why SHAKTI Vermicompost?

૧૦૦% શુદ્ધ ખાતર

૧૦૦% शुद्ध खाद

100% Pure Fertilizer

જીવંત અળસિયાનો ફેલાવો

जीवित केंचुओं का फैलाव

Live Earthworm Distribution

ઠોર કે પથ્થર રહિત

कंकड़ या पत्थर रहित

Free from Stones or Lumps

લાખો ખેડૂતોનો વિશ્વાસ

लाखों किसानों का विश्वास

Trust of Lakhs of Farmers