સફળતાની ચાવી सफलता की कुंजी Key to Success

વર્મીકમ્પોસ્ટના મુખ્ય ફાયદા

वर्मीकम्पोस्ट के मुख्य फायदे

Main Benefits of Vermicompost

શા માટે તમારે રાસાયણિકને મૂકીને આ અપનાવવું જોઈએ? જાણો ૬ મુખ્ય કારણો

आपको रासायनिक छोड़कर इसे क्यों अपना चाहिए? जानें ६ मुख्य कारण

Why should you adopt this over chemicals? Know 6 main reasons

Soil Fertility
1

જમીનની ફળદ્રુપતામાં વધારો

मिट्टी की उर्वरता में वृद्धि

Increase in Soil Fertility

વર્મીકમ્પોસ્ટ માટીની રચના, હવાની અવરજવર અને વોટર હોલ્ડિંગ કેપેસિટી વધારે છે, જેથી જમીન લાંબો સમય નરમ અને ફળદ્રુપ રહે છે.

वर्मीकम्पोस्ट मिट्टी की संरचना, वायु संचार और जल धारण क्षमता को बढ़ाता है, जिससे मिट्टी लंबे समय तक नरम और उपजाऊ बनी रहती है।

Vermicompost improves soil structure, aeration, and water holding capacity, keeping the soil soft and fertile for a long time.

Soil Microbes
2

જીવાણુઓનો ફેલાવો

जीवाणुओं का प्रसार

Spread of Microbes

તે જમીનમાં રહેલા શત્રુ જીવાતને દૂર કરી લાભકારી જીવાણુઓની સંખ્યા ઝડપથી વધારે છે, જે કુદરતી રીતે પાકને પોષણ આપે છે.

यह मिट्टी में मौजूद हानिकारक कीटों को दूर करता है और लाभकारी जीवाणुओं की संख्या तेजी से बढ़ाता है, जो स्वाभाविक रूप से फसल को पोषण देते हैं।

It eliminates harmful pests in the soil and rapidly increases the number of beneficial microbes, which naturally nourish the crop.

Crop Yield
3

ઉત્પાદનમાં વધારો

उत्पादन में वृद्धि

Increase in Production

પાકને જોઈએ તેવા તત્વો જેવા કે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પુષ્કળ પ્રમાણમાં મળી રહેતા ૨૫ થી ૩૫% સુધી ઉત્પાદન વધે છે.

फसल को नाइट्रोजन, फास्फोरस और पोटाश जैसे आवश्यक तत्व प्रचुर मात्रा में मिलने से उत्पादन २५ से ३५% तक बढ़ जाता है।

As crops receive essential elements like Nitrogen, Phosphorus, and Potash in abundance, production increases by 25 to 35%.

Water Retention
4

પાણીની મોટી બચત

पानी की बड़ी बचत

Big Water Savings

વર્મીકમ્પોસ્ટ જમીનની પાણી પકડવાની શક્તિ વધારે છે જેથી પાણીના એક કે બે પિયત બચે છે અને જમીનમાં ભેજ જળવાઈ રહે છે.

वर्मीकम्पोस्ट मिट्टी की जल धारण क्षमता को बढ़ाता है जिससे एक या दो सिंचाई की बचत होती है और मिट्टी में नमी बनी रहती है।

Vermicompost increases the water holding capacity of the soil, saving one or two irrigations and maintaining soil moisture.

Organic Farming
5

કેમિકલથી મુક્તિ

केमिकल से मुक्ति

Freedom from Chemicals

રાસાયણિક ખતરોમાં થતો અંધાધૂંધ ખર્ચ ટાળી શકાય છે, જે તમારા ખેતર અને સ્વાસ્થ્ય બંને માટે સૌથી વધુ ઉત્તમ છે.

रासायनिक उर्वरकों पर होने वाले अंधाधुंध खर्च से बचा जा सकता है, जो आपके खेत और स्वास्थ्य दोनों के लिए सबसे अच्छा है।

Indiscriminate spending on chemical fertilizers can be avoided, which is best for both your farm and health.

Long Term Health
6

પર્યાપ્ત પૌષ્ટિકતા

पर्याप्त पोषण

Adequate Nutrition

તે સોળથી સત્તર પ્રકારના પોષક તત્વો આપે છે જે પાકને જરૂરી તમામ વિટામિન્સ આપીને ગુણવત્તામાં સુધારો કરે છે.

यह १६ से १७ प्रकार के पोषक तत्व प्रदान करता है जो फसल को सभी आवश्यक विटामिन देकर गुणवत्ता में सुधार करते हैं।

It provides 16 to 17 types of nutrients that improve quality by providing all essential vitamins to the crops.

સરખામણી तुलना Comparison

રાસાયણિક ખાતર vs વર્મીકમ્પોસ્ટ

रासायनिक खाद बनाम वर्मीकम्पोस्ट

Chemical Fertilizer vs Vermicompost

શા માટે તમારે કુદરતી તરફ વળવું જોઈએ

आपको प्राकृतिक की ओर क्यों मुड़ना चाहिए

Why you should turn towards natural

રાસાયણિક ખાતર

रासायनिक खाद

Chemical Fertilizer

નુકસાનકારક અને મોંઘું

हानिकारक और महंगा

Harmful and Expensive

જમીન પર અસર मिट्टी पर प्रभाव Effect on Soil જમીન કડક અને બિનફળદ્રુપ બને છે. मिट्टी कठोर और अनुपजाऊ हो जाती है। Soil becomes hard and infertile.
આરોગ્યના નુકસાન स्वास्थ्य को नुकसान Health Hazards કેન્સર નકારક રોગોનું મૂળ બને છે. कैंसर जैसे रोगों का मूल कारण बनता है। Becomes the root of diseases like cancer.
પરિણામો परिणाम Results ટૂંકા ગાળાના લાભ અને લાંબુ નુકસાન. अल्पकालिक लाभ और दीर्घकालिक नुकसान। Short-term gain and long-term loss.
ખેતીનો ખર્ચ खेती की लागत Farming Cost ખેતી ખર્ચાળ અને મોંઘી બને છે. खेती महंगी और खर्चीली हो जाती है। Farming becomes expensive and costly.
VS

વર્મીકમ્પોસ્ટ

वर्मीकम्पोस्ट

Vermicompost

કુદરતી અને ટકાઉ

प्राकृतिक और टिकाऊ

Natural and Sustainable

જમીન પર અસર मिट्टी पर प्रभाव Effect on Soil જમીન નરમ અને ફળદ્રુપ બને છે. मिट्टी नरम और उपजाऊ बनती है। Soil becomes soft and fertile.
આરોગ્યના ફાયદા स्वास्थ्य लाभ Health Benefits શુદ્ધ અને કેમિકલ રહિત ખોરાક આપે છે. शुद्ध और रसायन मुक्त भोजन मिलता है। Provides pure and chemical-free food.
પરિણામો परिणाम Results કાયમી અને શ્રેષ્ઠ વળતર આપે છે. स्थायी और सर्वोत्तम लाभ प्रदान करता है। Gives permanent and best returns.
ખેતીનો ખર્ચ खेती की लागत Farming Cost ખર્ચમાં ઘટાડો અને વધુ બચત થાય છે. लागत में कमी और अधिक बचत होती है। Reduction in cost and more savings.
ઉત્તમ ગુણવત્તા बेहतर गुणवत्ता Superior Quality

ખાતરની ગુણવત્તાનું પ્રત્યક્ષ સાક્ષી

खाद की गुणवत्ता का प्रत्यक्ष प्रमाण

Direct Witness of Compost Quality

શક્તિ વર્મીકમ્પોસ્ટના ઉપયોગથી, કપાસ, મગફળી, ઘઉં અને જીરું જેવા પાકમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે, જેથી આ ક્ષેત્રના ખેડૂતોનો વિશ્વાસ અડગ રહ્યો છે. આ ખેડૂતોની મહેનત અને કુદરતની શુદ્ધતા નો અદભૂત સંગમ છે.

शक्ति वर्मीकम्पोस्ट के उपयोग से कपास, मूंगफली, गेहूं और जीरा जैसी फसलों में महत्वपूर्ण परिवर्तन देखे गए हैं, जिससे इस क्षेत्र के किसानों का विश्वास कायम है। यह किसानों की कड़ी मेहनत और प्रकृति की शुद्धता का अद्भुत संगम है।

With the use of Shakti Vermicompost, significant changes are seen in crops like cotton, groundnut, wheat, and cumin, maintaining the trust of farmers in this region. This is a wonderful confluence of farmers' hard work and nature's purity.

શ્રેષ્ઠ પાક
सर्वश्रेष्ठ फसल
Best Crop
વધુ ઉત્પાદન
अधिक उत्पादन
More Production
કાયમી ફળદ્રુપતા
स्थायी उर्वरता
Permanent Fertility
ઓછો ખર્ચો
कम लागत
Less Cost
ખેડૂત દ્વારા વર્મીકમ્પોસ્ટનો ઉપયોગ

ખેતીમાં કરો નફો અને એ પણ ખર્ચો ઘટાડીને

खेती में लाभ कमाएं और वह भी लागत कम करके

Profit in farming and that too by reducing costs

૧૦૦% શુદ્ધ ઓર્ગેનિક ખાતર મેળવવા આજે જ સંપર્ક કરો

१००% शुद्ध जैविक खाद पाने के लिए आज ही संपर्क करें

Contact today for 100% pure organic fertilizer

તમારી પણ ખેતીને નફામાં લાવો!

अपनी खेती को भी मुनाफे में लाएं!

Bring your farming to profit too!

માત્ર એક કોલ દ્વારા તમારી ઓર્ગેનિક મુલાકાત કરો. હજારો ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.

बस एक कॉल के माध्यम से अपनी जैविक यात्रा शुरू करें। हजारों किसान जैविक खेती की ओर मुड़ गए हैं।

Make your organic visit with just one call. Thousands of farmers have turned to organic farming.

હમણાં ઓર્ડર કરો अभी ऑर्डर करें Order Now