૧૦૦% ઓર્ગેનિક ખાતર १००% जैविक खाद 100% Organic Fertilizer

રાસાયણિક ખાતરથી મુક્તિ-"ઝેર મુક્ત ખેતી " रासायनिक उर्वरकों से मुक्ति-"जहर मुक्त खेती" Freedom from Chemical Fertilizers - "Poison Free Farming"

100% ઓર્ગેનિક વર્મીકમ્પોસ્ટ | જમીન બચાવો, ભવિષ્ય બચાવો

100% जैविक वर्मीकम्पोस्ट | मिट्टी बचाओ, भविष्य बचाओ

Premium Organic Compost Fertilizer India | Buy Vermicompost Fertilizer Online

પૈસા બચાવો ખેતી વધારો पैसे बचाएं खेती बढ़ाएं Save Money Increase Farming

રાસાયણિક ખર્ચમાંથી છુટકારો મેળવો रासायनिक खर्च से छुटकारा पाएं Get Rid of Chemical Costs

ઓછો ખર્ચો, વધુ નફો | પ્રાકૃતિક ખેતી અપનાવો

कम लागत, अधिक लाभ | प्राकृतिक खेती अपनाएं

Less Cost, More Profit | Adopt Natural Farming

ઓછા ખર્ચ ડબલ ફાયદો कम लागत दोगुना फायदा Low Cost Double Benefit

૧ વિઘાથી શરૂઆત १ बीघा से शुरुआत Starting from 1 Vigha

ખેતીમાં ખર્ચો ઘટાડો આવકમાં વધાર કરી અને ખેતી લાયક જમીનને કેમિકલ ખાતર થી થતા મોટું નુકશાન બચાવી શકો છો.

खेती की लागत कम करें, आय बढ़ाएं और कृषि भूमि को रासायनिक उर्वरकों से होने वाले बड़े नुकसान से बचाएं।

Reduce farming costs, increase income, and save agricultural land from major damage caused by chemical fertilizers.

૧૦૦% શુદ્ધ

१००% शुद्ध

100% Pure

ગુણવત્તા સાથે ખાતરી

गुणवत्ता की गारंटी

Quality Assured

ઝડપી ડિલિવરી

तेज़ डिलीवरी

Fast Delivery

સમગ્ર રાજ્યમાં

पूरे राज्य में

Across the State

નિષ્ણાત સહાય

विशेषज्ञ सहायता

Expert Support

ખેતીમાં માર્ગદર્શન

खेती में मार्गदर्शन

Farming Guidance

Vermicompost Quality
અમારા વિશે हमारे बारे में About Us

શા માટે શક્તિ વર્મીકમ્પોસ્ટ?

शक्ति वर्मीकम्पोस्ट ही क्यों?

Why SHAKTI Vermicompost?

અમે ઓર્ગેનિક ખેતીમાં તમારા સાચા ભાગીદાર છીએ

हम जैविक खेती में आपके सच्चे साथी हैं

Your Trusted Partner in Organic Farming

અમારા ઓર્ગેનિક ખાતરથી તમારા ખેતરની ઉત્પાદકતા વધારવા સાથે માટીની જાળવણી પણ થાય છે. શક્તિ વર્મીકમ્પોસ્ટ આધુનિક ખેતી પદ્ધતિમાં સૌથી વધુ ઉપયોગી અને પાકને પોષણ આપી જમીનને બચાવી લાખોની આવક વધારી શકાય છે.

हमारी जैविक खाद आपके खेत की उत्पादकता बढ़ाने के साथ-साथ मिट्टी का रखरखाव भी करती है। शक्ति वर्मीकम्पोस्ट आधुनिक खेती के तरीकों में सबसे उपयोगी है, जो फसलों को पोषण देता है, जमीन को बचाता है और लाखों की आय बढ़ाता है।

Our organic fertilizer increases your farm's productivity while maintaining the soil. SHAKTI Vermicompost is extremely useful in modern farming methods, providing nutrition to crops, saving the land and increasing income by lakhs.

  • જમીનને નરમ અને ફળદ્રુપ બનાવે છે
  • मिट्टी को नरम और उपजाऊ बनाता है
  • Makes soil soft and fertile
  • પાકના જડબાને મજબૂત બનાવે છે
  • फसल की जड़ों को मजबूत बनाता है
  • Strengthens crop roots
  • રોગ-પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
  • रोग-प्रतिरोधक क्षमता बढ़ाता है
  • Increases disease resistance
વધુ વિગતો अधिक विवरण More Details
ખાસ નોંધ विशेष नोट Special Note

રાસાયણિક ખેતી – તમારા ખેતર માટે ધીમું ઝેર

रासायनिक खेती – आपके खेत के लिए धीमा जहर

Chemical Farming – A Slow Poison for Your Farm

સાવચેત રહો! રાસાયણિક ખાતર – ખેતીનું અનંત નુકશાન. सावधान रहें! रासायनिक खाद – खेती का अनंत नुकसान। Be careful! Chemical Fertilizer – Endless damage to farming.

આજે પણ લોકો કેમિકલ ખાતરનો વધુ ઉપયોગ કરે છે એનાથી જમીન પણ ખરાબ થાય સાથે સાથે ખેતીમાં પણ રોગના પ્રમાણ વધે છે અને મોટું નુકસાન થાય છે. આ ઝેર થી બચે અને પૃથ્વી માતાને બચાવવી ખુબજ માંગી છે.

आज भी लोग रासायनिक खाद का अधिक उपयोग करते हैं, जिससे मिट्टी खराब होती है और खेती में बीमारियां बढ़ती हैं, जिससे भारी नुकसान होता है। इस जहर से बचना और धरती माता को बचाना बहुत जरूरी है।

Even today, many people use chemical fertilizers excessively, which degrades the soil and increases crop diseases, leading to heavy losses. It is crucial to escape this poison and save Mother Earth.

  • કેમિકલ ખાતર માટીની કુદરતી ક્ષમતા તોડી અને પાકને નુકસાન પહોંચાડે છે.
  • रासायनिक खाद मिट्टी की प्राकृतिक क्षमता को नष्ट कर देती है और फसलों को नुकसान पहुँचाती है।
  • Chemical fertilizers break the natural capacity of the soil and damage crops.
  • ખેતી ખર્ચ વધારી અને આવક પર માઠી અસર પાડે છે.
  • खेती की लागत बढ़ती है और आय पर बुरा असर पड़ता है।
  • Increases farming costs and adversely affects income.
  • આવનારી પેઢી માટે ખેતી લાયક જમીન બેકાર બને છે.
  • आने वाली पीढ़ी के लिए कृषि योग्य भूमि बेकार हो जाती है।
  • Agricultural land becomes useless for the next generation.
Chemical Poisoning Impact
Farmer in Field
તાજેતરના ખેતરના સમાચાર नवीनतम समाचार Latest Field News

મુખ્ય ત્રણ શ્રેષ્ઠ ફાયદા

मुख्य तीन सर्वोत्तम लाभ

Three Main Best Benefits

Water Conservation

પાણીની બચત

पानी की बचत

Saving Water

વર્મીકમ્પોસ્ટ જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખે છે જેથી પાણીની બચત થાય છે અને ઉત્પાદન જબરદસ્ત આપે છે.

वर्मीकम्पोस्ट मिट्टी में नमी बनाए रखता है जिससे पानी की बचत होती है और जबरदस्त पैदावार मिलती है।

Vermicompost maintains moisture in the soil, saving water and giving tremendous production.

વધુ વાંચો और पढ़ें Read More
Higher Yield

ખર્ચમાં ઘટાડો

लागत में कमी

Cost Reduction

રાસાયણિક ખર્ચ ઘટાડો અને આવકમાં વધારો કરો અમે આપી રહ્યા છીએ પ્રીમિયમ ક્વોલિટીની ખાતરી.

रासायनिक खर्च कम करें और आय बढ़ाएं, हम प्रीमियम गुणवत्ता का आश्वासन दे रहे हैं।

Reduce chemical costs and increase income, we are providing premium quality assurance.

વધુ વાંચો और पढ़ें Read More
Organic Food

તંદુરસ્ત જીવન

स्वस्थ जीवन

Earthworm Exporter India

ઓર્ગેનિક ખેતી દ્વારા તંદુરસ્ત ખોરાક, જે આપણી આખા પરિવારની આવનારી પેઢી અને આરોગ્યની સુરક્ષા આપે છે.

जैविक खेती के माध्यम से स्वस्थ भोजन, जो हमारे पूरे परिवार की आने वाली पीढ़ियों और स्वास्थ्य की सुरक्षा करता है।

Healthy food through organic farming ensures the health and security of our entire family and future generations.

વધુ વાંચો और पढ़ें Read More
ઓર્ડર કેવી રીતે કરવો? ऑर्डर कैसे करें? How to Order?

ઓર્ડર થી લોડિંગ પ્રક્રિયા

ऑर्डर से लोडिंग तक की प्रक्रिया

Process from Order to Loading

01

પ્રોડક્ટ પસંદ કરો

उत्पाद चुनें

Select Product

તમને જરૂરી વર્મીકમ્પોસ્ટ / જીવંત અળસિયાં પસંદ કરો.

अपनी जरूरत के अनुसार वर्मीकम्पोस्ट / जीवित केंचुए चुनें।

Choose the vermicompost or live earthworms you need.

02

જથ્થો પસંદ કરો

मात्रा चुनें

Select Quantity

40kg / 60kg / 80kg અથવા જરૂરી મુજબ Quantity પસંદ કરો.

40 किग्रा / 60 किग्रा / 80 किग्रा या आवश्यकतानुसार मात्रा चुनें।

Choose 40kg / 60kg / 80kg or Quantity as required.

03

ડિસ્કાઉન્ટ અને ભાવ તપાસો

डिस्काउंट और कीमत जांचें

Check Discount & Price

લાગુ પડતો ડિસ્કાઉન્ટ અને કુલ રકમ ચેક કરો.

લાगू डिस्काउंट और कुल राशि की जांच करें।

Check the applicable discount and total amount.

04

ઓર્ડર કન્ફર્મેશન મેળવો

ऑर्डर की पुष्टि प्राप्त करें

Get Order Confirmation

તમને WhatsApp / SMS દ્વારા ઓર્ડરની માહિતી મળશે.

आपको व्हाट्सएप / एसएमएस के माध्यम से ऑर्डर की जानकारी मिलेगी।

You will receive order information via WhatsApp / SMS.

ખેતીમાં કરો નફો અને એ પણ ખર્ચો ઘટાડીને

खेती में लाभ कमाएं, वह भी लागत कम करके

Profit in farming, and that too by reducing costs

૧૦૦% શુદ્ધ ઓર્ગેનિક ખાતર મેળવવા આજે જ સંપર્ક કરો

१००% शुद्ध जैविक खाद पाने के लिए आज ही संपर्क करें

Contact today to get 100% pure organic fertilizer

“ઝેર મુક્ત ખેતી, સો ટકા નફો.”

“जहर मुक्त खेती, सौ प्रतिशत लाभ।”

“Poison Free Farming, 100% Profit.”

ગ્રાહકોનો સંતોષ ग्राहकों की संतुष्टि Customer Satisfaction

સફળ ખેડૂતોના અનુભવ

सफल किसानों के अनुभव

Experiences of Successful Farmers

Bharatbhai Chauhan

ભરતભાઈ ચૌહાણ

भरतभाई चौहान

Bharatbhai Chauhan

પ્રગતિશીલ ખેડૂત

प्रगतिशील किसान

Progressive Farmer

“મેં ચોળીના પાકમાં એક તરફ વર્મીકોમ્પોસ્ટ અને બીજી તરફ ડીએપી ખાતર વાપર્યું, જેમાં વર્મીકોમ્પોસ્ટ વાળા પાકમાં વધારે સારો વિકાસ અને ઉત્તમ પરિણામ જોવા મળ્યું.”
“मैंने लोबिया की फसल में एक तरफ वर्मीकम्पोस्ट और दूसरी तरफ डीएपी खाद का इस्तेमाल किया, जिसमें वर्मीकम्पोस्ट वाली फसल में बेहतर विकास और उत्कृष्ट परिणाम देखने को मिले।”
“I used Vermicompost on one side and DAP fertilizer on the other in the cowpea crop, in which the Vermicompost crop showed better growth and excellent results.”
Rameshbhai Patel

રમેશભાઈ પટેલ

रमेशभाई पटेल

Rameshbhai Patel

પ્રગતિશીલ ખેડૂત

प्रगतिशील किसान

Progressive Farmer

“મેં ૧ વીઘામાં ૧૦૦૦ કિલો વર્મીકમ્પોસ્ટ આપ્યું હતું, લસણ ના પાકમાં બહુ મોટો ફાયદો થયો લસણ કડક અને મોટું (પ્રીમિયમ) થયું છે. હજી મેં બીજું ઓર્ડર કરી દીધું છે.”
“मैंने १ बीघा में १००० किलो वर्मीकम्पोस्ट दिया था, लहसुन की फसल में बहुत फायदा हुआ, लहसुन सख्त और बड़ा (प्रीमियम) हुआ है। मैंने पहले ही दूसरा ऑर्डर दे दिया है।”
“I gave 1000 kg of Vermicompost in 1 Vigha, there was a huge benefit in the garlic crop, the garlic became firm and large (premium). I have already ordered another one.”
Kanabhai Ahir

કાનાભાઈ આહીર

कानाभाई अहीर

Kanabhai Ahir

પ્રગતિશીલ ખેડૂત

प्रगतिशील किसान

Progressive Farmer

“જમીન સુધરી જાય એ તો સાફ છે, પણ ઉત્પાદન માં આટલો બધો વધારો થશે એ મને ખ્યાલ નહોતો. આવતા વર્ષે બધી જમીનમાં હું આ જ આપીશ. મગફળીનું ૨૦% વધુ ફાલ જોવા મળ્યો.”
“यह स्पष्ट है कि जमीन में सुधार होता है, लेकिन मुझे अंदाजा नहीं था कि उत्पादन में इतना इजाफा होगा। अगले साल मैं पूरी जमीन में यही दूंगा। मूंगफली में २०% अधिक पैदावार देखने को मिली।”
“It is clear that the land improves, but I had no idea that production would increase this much. Next year I will give this to all the land. 20% more yield was seen in groundnut.”

સીધો સંપર્ક કરો

सीधा संपर्क करें

Contact Directly

તમારી કોઈ પણ ખેતી સંબંધી મૂંઝવણ હોય અથવા ઓર્ડર કરવા માટેની કોઈ માહિતી માટે નીચે આપેલ ફોર્મ ભરો. અમે તમારો વહેલી તકે સંપર્ક કરીશું.

खेती से संबंधित किसी भी भ्रम या ऑर्डर देने की किसी भी जानकारी के लिए नीचे दिया गया फॉर्म भरें। हम आपसे जल्द से जल्द संपर्क करेंगे।

Fill out the form below for any farming-related confusion or for any information for ordering. We will contact you as soon as possible.